ગુરુવાર, 19 માર્ચ, 2009

Water Magic


Find more videos like this on Ramchandra

શુક્રવાર, 13 માર્ચ, 2009

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !

રમેશ પારેખ

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત-
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથે ને દ્રારકેશ એ, પશ્ર્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત
જમ ઘૂમે નર્મદા સાથ
જય જય ગરવી ગુજરાત

મંગળવાર, 10 માર્ચ, 2009

Osscar winner "Jai Ho"

રવિવાર, 8 માર્ચ, 2009

Holi Yad Dilati Hai

Holi aati yaad dilati
Pichli kitni Holi
Vo bachpen vali Holi
Vo gubbaro ki Holi
Vo sakhiyo wali Holi
Vo gujiyo wali Holi
Vo thumko wali holi
Holi aati yaad….Har Holi albeli hoti
Holi aati hume batatijane kitne raj dikhati
Holi aati rang lagati
Holi aati gale lagati
Aakar sab ko nahelaati
Tun mun ka vo mail hatati
Holi aati yaad dilatiPichli kitni Holi
Holi aati yaad dilati
Rango se tann mann sahlati
Bheege bheege geet sunati
Pichkaari se rang barsaati
Holi aati yaad dilatiBhabhi,
saali se rang dalwaati..
Holi aati yaad dilati
Pichli kitni Holi

Wish u Happy Holi
Ramchandra

બુધવાર, 4 માર્ચ, 2009

Beautiful Flawering


મંગળવાર, 3 માર્ચ, 2009

Naini Lake


Beautiful Naini Lake at Nainital
AAstha enjoying the Boating with her Dad and Mom

Lotus Temple



Aastha at Lotus Temple Delhi

Aastha at Binser Resort


aastha enjoying the beauty of resort!

Club Mahindra Resort At Binser Vally


HoLy Aayi Re...

Ankhiyon se chalayein,
pyar ki GoliRangon mein lipat,
aayi phir Holi;
Goriyan machalein,
ban chand-chakoriAashqon ne bhi sajayi,
apni-apni Toli.
Yeh haseen mauka hai,
ijhar kaYaar se milein,
aur karein thitholi;
Mohabbat ki gagri mein,
saja rangDoob kar Gori sang,
banein humjoli.Rang ka tyohar hai,
pyar hi pyar haiBhula gile-shikwe, bolein mithi boli;
Rang ke tarang mein,
geet hum gayeinAaj sabki bhar jaye, pyar se khali jholi.
Uthiye rang lekar,
kiska intzar haiGale mil jhoomiye,
mitr ho ya saheli;
Chahton ke rang mein,
bhinge tan-manBaras bhar na bulein,
khelein aisi Holi.
Ram

Shayri

Savera kya hua sitaron ko bhool gaye,
Suraj kya nikla chand ko bhul gaye,
Guzre kya kuchh pal aapke bina,
Aapko laga ki hum aapko bhool Gaye

Ram

Be Proud to be INDIAN

Be Proud to be
I N D I A N
"A man who believes in himself and not circumstances is the real winner
SWAMI VIVEKANANDA
Please go through below mentioned facts, which will make you proud to be
Who is the co-founder of Sun Microsystems?
Mr. Vinod Khosla
Who is the creator of Pentium chip (90% of the today's computers run on it)?
Mr. Vinod Dham
Who is the third richest man on the world?
According to the latest report on Fortune Magazine, He is Premji who is the CEO
of Wipro Industries. The Sultan of Brunei is at 6th position now.
Who is the founder and creator of Hotmail (World's No. 1 web based E-Mail program)?
Mr. Sabeer Bhatia later on sold to Microsoft.
Who is the president of AT & T-Bell Labs (AT & T-Bell Labs is the creator of program languages such as C, C++, UNIX to name a few)?
Mr. Arun Netravalli
Who is the GM of Hewlett Packard?
Mr. Rajiv Gupta
Who is the new MTD (Microsoft Testing Director) of Windows 2000, responsible
to iron out all initial problems?
Mr. Sanjay Tejwrika
Who are the Chief Executives of Citibank, Mckensey & Standard Charted?
Mr. Victor Menezes, Mr. Rajat Gupta and Mr. Rana Talwar
We Indians are the wealthiest among all ethnic groups in America, even faring better than the whites and the natives:
There are 3.22 Millions of INDIANs in USA (1.5 % of population).
o YET, 38% of doctors in USA are INDIANs. o 12% scientists in USA are INDIANs. o 36% of NASA scientists are INDIANs. o 34% of Microsoft employees are INDIANs. o 28% of IBM employees are INDIANs. o 17% of INTEL scientists are INDIANs. o 13% of XEROX employees are INDIANs.
Quotes about India:
"We owe a lot to the Indians, who taught us how to count, without which no worthwhile scientific discovery could have been made"
Albert Einstein.
"India is the cradle of the human race, the birthplace of human speech, the mother of history, the grandmother of legend and the great grand mother of tradition"
--Mark Twain.
"If there is one place on the face of earth where all dreams of living men have found a home from the very earliest days when man began the dream of existence, it is India"
--French scholar Romain Rolland
These facts were recently published in a German Magazine, which deals with WORLD HISTORY FACTS ABOUT INDIA
§ India never invaded any country in her last 1000 years of history.
§ India invented the Number system. Aryabhatta invented zero.
§ The world's first university was established in Takshila in 700 BC.
More than 10500 students from all over the world studied more than
60 subjects.
§ The University of Nalanda built in the 4th century BC was one of
the greatest achievements of ancient India in the field of education.
§ According to the Forbes magazine, Sanskrit is the most suitable
language for computer software.
§ Ayurveda is the earliest school of medicine known to humans.
The art of navigation was born in the river Sindh 5000 years ago. The very word "Navigation" is derived from the Sanskrit word NAVGATIH.
Budhayana first calculated the value of pi, and he explained the concept of what is now known as the Pythagorean Theorem. British scholars have last year (1999) officially published that Budhayan's works dates to the 6th Century, which is long before the European mathematicians.
Algebra, Trigonometry and Calculus came from India. Quadratic Equations were by Sridharacharya in the 11th Century.
The largest numbers the Greeks and the Romans used were 106 whereas Indians
used numbers as big as 1053.
According to the Gemological Institute of America, up until 1896, India was the only source of diamonds to the world.
USA based IEEE has proved what has been a century-old suspicion amongst academics that the pioneer of wireless communication was Professor Jagdish Bose and not Marconi.
India conquered and dominated China culturally for 20 centuries without ever having to send a single soldier across her border" Hu Shih (former Chinese Ambassador to USA) If we don't see even a glimpse of that great India in the India that we see today, it clearly means that we are not working up to our potential, and that if we do, we could once again be an ever shining and inspiring country setting a bright path for rest of the world to follow.
The earliest reservoir and dam for irrigation was built in Saurashtra.
Chess was invented in India.
Sushruta is the father of surgery. 2600 years ago he and health scientists of his
time conducted surgeries like cesareans, cataract, fractures and urinary stones.
Usage of anesthesia was well known in ancient India.
When many cultures in the world were only nomadic forest dwellers over
5000 years ago, Indians established Harappan culture in Sindhu Valley
(Indus Valley Civilization).
The place value system, the decimal system was developed in India in 100 BC.
SAY
Proudly
I am an Indian

Ram

સોમવાર, 2 માર્ચ, 2009

E Born Baby

Little Boy : Dad How was I Born?
Dad : Well, Son Ur Mom & I Got Together at "Yahoo"
We set up A Date Via E-Mail & Met In Cyber Cafe
Ur Mom Agreed To "Download Date" From My "Pen Drive"
Just When I was About to "Transfer"
We realised that Non of us Had "Installed" A "Firewall"
It was too late to hit "Delete"
Nine Months Later
A "Pop-up Window" Appeared
Saying
"You Have Got A Male"

સોમવાર, 23 ફેબ્રુઆરી, 2009

we are gujarati

અમે તો ભઈ ગુજરાતી…! – વિનય દવે

હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?
(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિ=E 0ન ચા ઢોળી કA A લઈને જતો રહે.(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.
આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે ?

એ ‘મહાન વ્યક્તિ’ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી A Aને અને માખી ચBનાને વેચી દે ! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’ ! આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતી’, પણ

આપણે મA Aત્ર વેપારી જ નથી વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.

આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળુA રાજ્ય દેખાશ .... આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતી, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ‘બે પૈસા’ કમાઈ રહ્યા છે. વિશBવપ્રવાસે ની ળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું !! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એ ું પણ બને. મનBમાઈન્ડેડ તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે

(કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરા=E 0ીઓને કોઈ પણ=2 0રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે ‘કંઈ પણ’ કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા ‘કંઈ પણ’ કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ‘કબૂતર’ બનવા તૈયાર થઈ જાય છે. આ ‘કબૂતરો’નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચા9 રૂપિયા થાય ન ે ભઈ ?!!’)
આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે. આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હBશિયાર ગણીએ છીA A. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતA A હોય છે અને તે=E 0ો ગર્વ અનુભવે છે. (ઓ…કખે… ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ…. હું છું… ત..મા…રો…. દો…સ્ત… ઍન્ડ… હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડ તમે લિસન કરી રહ્યા છો…. રેડિયો ચારસો વીસ…. ઈ…ટ…સ… રો…કિં…ગ…) આવી રીતે ગુજરાતી ભાષાના ‘સિસ્ટર મેરેજ’ કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામનE એન્કરોને તો ાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)

પરદેશી, પરદેશી ભાષા અને તે ની સાથે પરદેB 6ના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે ‘ચાઈનીઝ ભેળ’. આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્E0ા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા (!) અને ફરાળી પિઝા (!!!) મળે છે ! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે ! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !) સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાના શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે ‘પીવા’ના પણ શોખીન છે. આ ‘પીવા’નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ ‘પીવાય’ છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારા8ો પોતાનો અંAત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એA A અલગ લેખ લખ વો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.
ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખી છીએ. ઉનાળો રૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આA Aણા ગુજરાત ાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં, પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ !)

આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને ! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું ક રણ આપણા આ 6ોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા ‘ફ્લેક્સિબલ’ ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં. વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ….ક્રિકેટ…. અને માત્ર ક્રિકેટ…) 18 વB 0્ષની ઉંમ0 પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે ‘અમે, અમારા જમાનામાં બહુ રમતા’તા હોં ભઈ !’ વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલB દબાવી કE0ાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત=2 0પર બે કFિંગ ચા થઈ જાય, હોં ભઈ !)

દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિતE0રકાર બE0ાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)

રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતી=E 0નો એક શ ોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં, ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉ ડે કે પ2દર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જા ય. (આપ3ે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ !)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક-ટુ વ્હીલર અને બીજો-મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે તો એક રૂમમાં ી બીજA A રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.’ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.’ ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્ ામાં E0 રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી’ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ’. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિ મ જાહ ેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદ=E 0 માણB 8ો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ… કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ…. ગુજરાતીઓની એક સૌથી મ ટી ખA Aસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા નથી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ રી દE0નિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો ? બરાબરને ભઈ ?)

gujarati gazal

પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળેલોકો મળે નહીં અને બસ આબરૂ મળેઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વરને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે
હું તું - હતા ને સામે તો સેના ઊભી હતીકેવો હતો સમય અને કેવી ઘડી હતી ?માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તોતારો જ રથ હતો અને આ આંગળી હતી
- રઈશ મણિયાર

Massage

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?
હું કદી ના ગણું તુજને પથ્થર સમો,તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?
હો વમળમાં તો મનને મનાવી લઉં,નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?
આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાંકોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?
તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,પણ તું આવે સવારે, તો હું શું કરું?
- આદિલ મન્સૂરી

રવિવાર, 22 ફેબ્રુઆરી, 2009

Massage

EVERY BAD SITUATION WILL HAVE SOMETHING POSITIVE
EVAN A STOPPED CLOCK SHOWS CORRECT TIME TWICE A DAY
THINK POSITIVE AND ACT POSITIVE !!!