સોમવાર, 23 ફેબ્રુઆરી, 2009

gujarati gazal

પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળેલોકો મળે નહીં અને બસ આબરૂ મળેઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વરને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે
હું તું - હતા ને સામે તો સેના ઊભી હતીકેવો હતો સમય અને કેવી ઘડી હતી ?માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તોતારો જ રથ હતો અને આ આંગળી હતી
- રઈશ મણિયાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો